In Loving Memory of Mahendrabhai Z. Patel (Shekhadi-Petlad)
Apr 22, 1956 - June 16, 2025
Mahendrabhai Z. Patel, husband of Geetaben Patel, father of Payalben Patel, Priyankaben Eastlack & Pratulbhai Patel, and father-in-law of Kalpeshbhai Patel, Benjamin Eastlack & Komalben Patel, passed away to Akshardham in Savannah, GA at the age of 70 on Monday, June 16, 2025.
Funeral services will be held 2:00 p.m. Friday, June 20, 2025 in the Funeral Home Chapel. Services will be live streamed and you may view by clicking the link below which will be available at 1:30 p.m. on Friday.
Please sign our online guestbook at www.bakermccullough.com
Services have been entrusted to Baker McCullough Funeral Home Garden City Chapel, 2794 West US Highway 80 Garden City, GA 31408. (912) 964-2862. www.bakermccullough.com
પ્રિય સ્મૃતિમાં મહેન્દ્રભાઈ ઝેડ. પટેલ (શેખડી-પેટલાદ)એપ્રિલ ૨૨, ૧૯૫૬ – જૂન ૧૬, ૨૦૨૫
મહેન્દ્રભાઈ ઝેડ. પટેલ, ગીતાબેન પટેલના પતિ, પાયલબેન પટેલ, પ્રિયંકાબેન ઈસ્ટલેક અને પ્રતિલભાઈ પટેલના પિતા તથા કલ્પેશભાઈ પટેલ, બેન્જામિન ઈસ્ટલેક અને કોમલબેન પટેલના સસરા, તેમણે સોમવાર, જૂન ૧૬, ૨૦૨૫ ના રોજ ૭૦ વર્ષની વયે સાવન્ના, જીએ ખાતે અક્ષરધામ પ્રસ્થાન કર્યું।
અંત્યવિધી શુક્રવાર, જૂન ૨૦, ૨૦૨૫ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે ફ્યુનરલ હોમ ચેપલમાં યોજાશે. સેવા નેટ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે અને તમે નીચે આપેલ લિંક દ્વારા શુક્રવારે બપોરે ૧:૩૦ વાગ્યાથી જોઈ શકશો.
કૃપા કરીને અમારા ઓનલાઈન ગેસ્ટબુક પર સાઇન કરો:www.bakermccullough.com
સેવાઓ માટે જવાબદારી બેકર મેકકલોઘ ફ્યુનરલ હોમ ગાર્ડન સિટી ચેપલ,2794 વેસ્ટ યુએસ હાઈવે 80, ગાર્ડન સિટી, જીએ 31408.(912) 964-2862www.bakermccullough.com
Friday, June 20, 2025
Starts at 2:00 pm (Eastern time)
Baker McCullough Funeral Home Garden City Chapel
Visits: 63
This site is protected by reCAPTCHA and the
Google Privacy Policy and Terms of Service apply.
Service map data © OpenStreetMap contributors